પ્રેમ સમાધિ - પ્રકરણ-110

(17)
  • 1.6k
  • 2
  • 1k

પ્રેમ સમાધિ પ્રકરણ-110 પીધેલો છાટકો થયેલ મધુ હવે ધીમે ધીમે નશાથી ચકચૂર થઇ રહેલો એણે કહ્યું "દોલત...... શું વાત કરે છે વાહ... વાહ માયા... ત્યાં એની નજર રેખા ઉપર પડે છે... બોલ્યો આ સાલી માયાજ છે ને ? જ્યાં જુઓ ત્યાં માયા છે કોઇને પૈસાની, ધન દૌલત મિલ્કતની..... કોઇને શરીરના કામ વાસનાની.... મને તો... કોઈને વેરની વસૂલાતની... પણ... મને તો બધી માયા માથા ઉપર ચઢી ગઇ છે. આ રેખાડીને.... માયા બતાવી માયા જોઇએ છે. મને માયામાં સંડોવી માયા જોઇએ છે તને દોલતીયા.”.. પછી વિચિત્ર અને બિભત્સ હસીને કહે છે “ દોલતને પણ માયા... પણ કેવી માયા.... હા... હા... બધાને પોતપોતાની માયા મળી