સોનું ની મુસ્કાન - ભાગ 13

  • 948
  • 418

ભાગ ૧૩ આજે એ દિવસ હતો જ્યારે સોનું એ જે ફિલ્મ માં કામ કર્યું હતું તે સિનેમા માં રિલીઝ થવાની હતી , સોનું ના મમ્મી પપ્પા માટે આ ગર્વ ની વાત હતી , સુજલ એ કહ્યું રમેશ ભાઈ આજે તમે મેના બહેન અને સોનું જજો ફિલ્મ જોવા માટે , રમેશ એ કહ્યું હા જરૂર જઈશું , સૌ પ્રથમ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સોનું ને તમારી ફિલ્મ માં કામ કરવા ની તક આપી હવે તેના લીધે તેનું ભવિષ્ય બની જશે.ના ના રમેશ ભાઈ આભાર ના કરશો આ તો સોનું ની જ મેહનત છે , એક ફિલ્મ માં કામ કરવા