પ્રેમ કે આકર્ષણ - ભાગ 8

  • 1.5k
  • 1
  • 708

(પાછળ ના ભાગ માં આપણે જોયું કે રોઝ અને ધ્રુવલ બંને હવે એક બીજા થી જુદા થઇ રહ્યા છે....એના ગયા પછી મારા આંસુ સુકાયા નથી....આજ હાલત એની પણ હતી અને લોકો કે છે આ પ્રેમ નથી એક પ્રકાર નું આકર્ષણ છે.)(અમદાવાદ આવ્યા પછી મારુ મન માનવા તૈયાર જ ન હતું કે હવે અમે બંને એક નથી રહ્યા...બે થી ત્રણ દિવસ મારી અને એની કોઈ વાત જ ના થઇ....અને પછી એનો એક દિવસ ફોન આવ્યો.) રોઝ : હેલો....ધ્રુવલ ? ધ્રુવલ : મને હતું જ કે તું મને આજે નહિ તો કાલે ફોન કરીશ જ. મને પણ ખબર છે કે તું મારા