મમતા - ભાગ 119 - 120 (છેલ્લો ભાગ)

  • 1k
  • 504

️️️️️️️️મમતા :૨ ભાગ : ૧૧૯( પરી અને પ્રેમ લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. પોતાની લાડકી દીકરીને વિદાય આપતાં મોક્ષાને ઘણું દુઃખ થયું. હવે આગળ.....) આખરે પ્રેમ અને પરીના હૈયાઓ મળી ગયાં. બંને લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. લગ્ન પછીની બધી જ વિધિઓ પૂરી કરી. પરી અને પ્રેમ ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરેલો હતો. ત્યાં ગયાં. વિશાળ બેડરૂમમાં ધીમું, માદક સંગીત વાગતું હતું. બેડ પર ગુલાબનાં ફૂલો બિછાવેલા હતાં. આજે પરીનું સૌંદર્ય પૂનમનાં ચાંદને પણ શરમાવે તેવું હતું. અચાનક પાછળથી પ્રેમ આવે છે. પરીને બાહુપાશમાં જકડી લે છે. પરી તેની આંખો બંધ કરી લે છે. રૂમમાં રોમેન્ટિક સંગીત રેલાઈ રહ્યું