શો હમ

  • 1.3k
  • 356

એક એવો વીચાર આવે , હે શીવ પરમાત્મા તારા બનાવેલ માણસો શું ટ્રષ્ટેબલ નથી?? શું કોઈ સ્થીર કે શાંત સ્વભાવ નથી? શું બધા ચલીત અને ડગમગીયા છે? કોના પર વિશ્વાસ કરૂં હે ભગવંત?? લોકોના કેમ મન આવા.. ઘડીકમાં રાજા ભોજ , ઘડીકમાં ગાગલી ધાચેણ..કોઈ સ્થીર ધીર ગંભીર કેમ નહીં જે પર આંખ મુકી વિશ્વાસ કરી શકાય????લોકો મોઝ શોખ ધન દોલત એશો આરામ અને ખાસ કરી દેખા દેખી અને દેખાવોમાં ભાન ભુલ્યા એ હદે ..હે ઈશ્વર માણસોના ચેહરા પર સાફ એ ચલીત લાલચી પણું અને વીકૃતી દેખાય..કોઈ અસલ માણસાઈના રૂપમાં ન દેખાય..ક્યાંથી લાવું મહા મુલો માનવી જે અસલ ઈનસાનીયત માં હોસો હવાઝમા સભાન અવસ્થામાં હોય , દયાળુ