હમસફર - 21

  • 2.4k
  • 1
  • 1.6k

રુચી : ઠીક છે..... તું મને પ્યાર કરે છે , શું જોઈએ છે તારે કારણ કે હું જાણું છું આ પ્યાર નથી ( ગુસ્સો + રોવુ ) જો તું મને પ્યાર કરતો હોત તો તે આ ક્યારેય ન કર્યું હોત.... તું એ રાહુલ નથી જેને હું જાણતી હતી કે પછી પ્યાર કરતી હતી  . તું આટલો નીચે કેમ ગીરી શકે છે કે તું તારા બેસ્ટ ફ્રેન્ડ ને પણ દગો દેવા તૈયાર થઈ ગયો ? એ ફ્રેન્ડ જે તારી ઉપર આંખો બંધ કરી ને વિશ્વાસ કરે છે  અને હું તારા માટે કંઈ પણ નથી ... હું જાણું છું જો તને મારી