પ્રેમ સમાધિ - પ્રકરણ-109

(17)
  • 1.7k
  • 2
  • 1k

પ્રેમ સમાધિ પ્રકરણ-109 મધુ એની નીચતાંના છેક નીચલાં સ્તરે પહોંચી ગયેલો હવે એને શેતાનીયતની બધીજ હદ પાર કરવી હતી એક વેશ્યાનાં ચક્કરમાં પોતાની પત્ની ને કાપીને દરિયામાં ફેંકી દીઘી. અને બોલેલો માછલીઓને આજે તગડો ખોરાક મળી ગયો અને દારૂનાં નશામાં ક્રૂર રીતે હસી પડેલો. જેનાં શરીરના નશામાં પોતાની પત્નીને મારી નાંખી એ વેશ્યા રેખા પણ થથરી ગઈ હતી પણ એપણ ક્યાં કાચી માટીની હતી.. એની છોકરીને ઉઠાવવા જે રાક્ષસે ભાગ ભજવેલો એનીજ સોડમાં આજે એ સૂઇ જાય છે છોકરીને તાઇને સોંપીને પાછી મધુ પાસે આવી ગઇ હતી એને પણ હવે મધુ દ્વારા વિજય સાથે વેર વસૂલવું હતું....  મધુએ દોલત સામે ખંધુ હસીને પછી