સોનું ની મુસ્કાન - ભાગ 12

  • 958
  • 418

ભાગ ૧૨ અત્યાર સુધી આપડે જોઉ કે સોનું એ પોતાનો એક સીન પતાવી નાખ્યો હતો હવે આગળ વધીએ. સોનું એક્ટિંગ સારી કરી રહી હતી હા થોડી તકલીફ એને પડતી હતી કારણ કે તેને પેહલા ક્યારેય એક્ટિંગ કરી નહતી , પણ તેને ગમે તે હાલ માં શીખવું હતું, તે તેના પપ્પા નું સપનું હતું , સોનું એ તે સપના ને પોતા નું સપનું પણ બનાવી લીધું હતું , જ્યાં જ્યાં સોનું ના રોલ ની જરુર પડતી હતી તેને બોલવા માં આવતી અને તે સીન પતાવતા જતા હતા. શૂટ કરતા કરતા રાત ના ૮ વાગી ગયા હતા સુજલ એ કહ્યું સોનું રમેશ