યુધ્રા

  • 1.5k
  • 570

યુધ્રા- રાકેશ ઠક્કર  ‘એનિમલ’ અને ‘કિલ’ પહેલાં સિધ્ધાંત ચતુર્વેદીની ‘યુધ્રા’ આવી હોત તો કદાચ વધુ પસંદ કરવામાં આવી હોત. કેમકે બંને હિંસાથી ભરપૂર ફિલ્મોથી અગાઉ ‘યુધ્રા’ બની ચૂકી હતી. એની રજૂઆત મોડી થઈ છે. પરંતુ ફિલ્મમાં એક્શન અને અભિનયને બાદ કરતાં વાર્તામાં નવું કંઇ ન હોવાથી પસંદ થઈ શકી હોત એ અંગે શંકા છે. ફિલ્મમાં હિંસાના દ્રશ્યો ખતરનાક છે. અલબત્ત ‘એનિમલ’ અને ‘કિલ’ની સરખામણીમાં ઓછા છે. એટલે જ ‘યુ/એ’ સર્ટી મળ્યું હશે. જોકે, એ વહેલી આવી હોત તો એમાં એક જણની ગળામાં વાંસળી નાંખીને અને બીજાની આંખમાં લોલી