એક પંજાબી છોકરી - 55

  • 1.4k
  • 644

સોનાલી કહે છે અરે મમ્મી સોહમ મારાથી એક વર્ષ આગળ હતો હું બારમામાં હતી ત્યારે તે કૉલેજમાં આવી ગયો હતો અને વાણી બારમાં ધોરણમાં મારી સાથે હતી તે પણ એક જ વર્ષ માટે તો સોહમ ને કઈ રીતે ખબર હોય વાણી વિશે.સોનાલીના મમ્મી સોનાલીની વાત માની જાય છે.સોહમના જીવમાં જીવ આવે છે તે મનોમન વિચારે છે માંડ બચ્યો.વાણી દરરોજ સોનાલીના ઘરે આવે છે અને ધીમે ધીમે તે બધાના દિલ જીતી લે છે.હવે સમય આવી ગયો હતો બધાને વીર અને વાણીના પ્રેમ વિશે કહેવાનો.સોહમ અને સોનાલી બંને વાત કરતા હતા.સોનાલી સોહમ ને કહે છે સોહમ મારી ફેમીલી હવે વાણીને ખૂબ જ