શ્રાપિત પ્રેમ - 17

  • 1.8k
  • 1.2k

એક રાત્રે અચાનક જ વિભા જે હમણાં હમણાં જેના અંદર આવી હતી તેને પ્રસવ પેદા શરૂ થઈ ગઈ હતી. તેમની સાથે રહેતી પાંચમી વ્યક્તિ એટલે કે નેન્સી ઓગસ્ટસ જે હકીકતમાં એક ડોક્ટર હતી તે વિભાને લઈને ચાલી ગઈ હતી.તેને આજે બે દિવસ થઈ ગયા હતા પરંતુ વધારે કોઈને કંઈ જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. રાત્રે જ્યારે તે લોકો જેલના અંદર હતા ત્યારે ચંદાએ તેમને બાતમી આપતા કહ્યું." મેં બે લેડી પોલીસને વાતો કરતા સાંભળ્યા હતા કે વિભાને શહેરના મોટા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. તેને દીકરો અથવા દીકરી થઈ છે પરંતુ સરખી રીતે કોઈને ખબર નથી. ખુદા મેડમ પણ હજી