સ્માર્ટફોનને બનાવો હથિયાર

  • 578
  • 198

આજના યુગમાં મહિલાઓ પર થતાં અત્યાચારની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સર્તક બનવાની જરૂર છે મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટફોનમા આ ૬ એપ્લીકેશન હોવી ખુબ જ જરૂરી વર્તમાનમાં મહિલાઓ પરના અત્યાચારની ઘટનાઓ વધી રહી છે, ત્યારે પોતાની સુરક્ષા માટે મહિલાઓ થોડી સર્તકતા વાપરી સ્માર્ટફોનને જ હથિયાર બનાવી શકે છે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના ર્નિભયા દુષ્કર્મ અને હત્યા કેસ બાદ મહિલાઓની સુરક્ષા માટે નવા અને કડક કાયદા અમલી કરાયા હતા. તે વખતે આ કાયદા એવી આશા સાથે બનાવાયા હતાં કે, સ્થિતીમાં થોડો ફેરફાર થશે. પરંતુ તેવું થયું નહીં. પરંતુ તેનાથી વિપરીત હવે તો મહિલાઓ પર હિંસાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે