આપણાં શબ્દો આપણાં કર્મો

  • 4.1k
  • 2
  • 1.3k

આપણાં શબ્દો અને આપણાં કર્મો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. જેવું આપણે બોલીએ છીએ, તે આપણા વિચારો અને વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે, અને તે અંતે આપણા કર્મો પર પણ અસર કરે છે.૧૮ દિવસ નું જે યુદ્ધ થયું એ યુદ્ધે દ્રૌપદી ને ઉંમર થી ૮૦ વર્ષ ના બનાવી દીધા હતા...દ્રૌપદી શ્રી કૃષ્ણ ને જોતા ની સાથે જ દોડી ને ભેટી પડ્યા શ્રી કૃષ્ણ દ્રૌપદી ના માથે હાથ ફેરવે છે અને દ્રૌપદી ને રડવા દીધા...થોડી વાર પછી દ્રૌપદી ને શાંત પાડી અને શ્રી કૃષ્ણ દ્રૌપદી ને પોતાની પાસે બેસાડે છે... દ્રૌપદી શ્રી કૃષ્ણ ને પૂછે છે સખા આ શું થઈ રહ્યું છે