હમસફર - 16

  • 2.4k
  • 1.7k

અમન : હા....બડી અમે બસ પાંચ મિનિટ માં પહોચી રહ્યા છીએ  ( સમ્રાટ નો કોલ હોય છે ) ( પછી એ કોલ કાપી નાખે) ચાલો..... આપણે લોકેશન ની ખૂબ નજીક આવી ગયા છીએ...તો ચાલો જઈએ રુચી : હમ્મ ( શરમાતી કહે)                         (  At home  )પીયુ : આહ.....ભુખ લાગી છે મારે પણ પાર્ટી માં જવુ જોઈતું હતું હવે શું કરુ( એ બોલતા બોલતા રૂમ માં થી નીકળી ને કિચન તરફ જાય એ જોવે કે વીર એના માટે કઈક બનાવી રહ્યો હતો એટલે એ વીર ને જોઈ ને પાછી વળી જાય પણ