બાળક: "વિનાશના કગાર પર નિર્દોષતા"આકર્ષક ઘટના, જ્યાં નિર્દોષતા, શોષણ અને કુટુંબની કટોકટી વચ્ચે ગેરસમજનું ભયાનક પરિણામ દિલતોડ અને અચૂક અસરો લાવે છે.મુન્ની ગાંડી નહોતી, બૌદ્ધિક દિવ્યાંગ હતી. એના ઘડતર અને શારીરિક પરિપક્વતા વહેલી આવી. 13ની વયે એ 15-17 વર્ષની દેખાતી હતી, પણ માનસિક રીતે તો એ હજી બાળક જ હતી. શરીરમાં થતા પરિવર્તનોની એને કોઈ સમજણ નહોતી. જો એ સામાન્ય હોત અને જો એ પરણેલી હોત, તો કદાચ એ કહી શકત ‘હું પ્રેગ્નન્ટ છું,’ પણ એ તો આખું જ કંફ્યુઝન હતું.એની મા, રોશની, કોઈક સમયે કુદરતી સુંદરતા અને મજબૂત મનોબળ ધરાવતી નારી હતી. જીવનની તમામ પરિસ્થિતિઓનો સામનો હિંમતથી કરી શકે