અનુભૂતિ - 6

  • 648
  • 198

1 શબ્દપુષ્પ અર્પણ....   'તું બધી ફરિયાદ મૂકી દે હવે, જિંદગી સ્વીકારવાની હોય છે.' હિતેન આનંદપરા   કવિ એ આ શેર માં જીવન નું હાર્દ લખી દીધું છે. આપણે સૌ કોઇ કમ્પ્લેઇન બોક્સ બની ગયાં છીએ. જે કોઈ એ પણ કોઈ ને બદલવા ની કોશિશ કરી તે હારી ગયા છે જેણે પોતાની જાતને બદલી દીધી તે જીતી ગયાં અને સાચા અર્થમાં જીંદગી ને જીવી ગયાં. પરિસ્થિતિ, વ્યકિત અને સંજોગો બદલાવા ના નથી. આપણે જ તેનામાં ઢળવું પડે છે. ફરિયાદ કરી ને કઇ મળવાનું નથી કે નથી કોઈ બદલવાં નું. પોતાની દુનિયા માં મશગૂલ થઈ જીવન જીવવું એ માં જ આનંદ