વેદના

  • 2.1k
  • 1
  • 870

એક રાજસ્થાન નું નાનકડું ગામ હતું ને એ ગામ ના પાદરે જુલતી વડ ની ડાળી ને એ વધારે ની ડાળી પર એ ભૂલકાઓને બાંધેલો હિંચકો.બચપણ ની વાતો માં ખોવાઈ જતા અમે હાલ મોટા થયેલા અમેં ને વાત છે અમારા સાથે રમતી હસ્તી ગાતી એ પ્રિયા ની.બચપણ થી જ એની માઁ એને મૂકી ને જતી રહેલી પાપા સાથે રહેનારી એ પ્રિયા ક્યારેક ક્યારેક અમારા સામે એની માઁ ને યાદ કરી ને ખૂબ જ રડતી હતી.જોત જોતામાં હસતા રમતા દિવસ ક્યાં જતા રહ્યા કબર જ ના પડી ને એ પ્રિયા ના લગ્ન થયી ગયાએના લગ્ન બાદ એ થોડો સમય એના પિતા ને ત્યાં ને