હમસફર - 15

  • 2.6k
  • 1.9k

રુચી : તમે બંને......શેની રાહ જોઈ રહ્યા છો ? અત્યારે જ અંહીયા થી નિકળો ! ફિલ્મ પુરી થઈ ગઈ અમન : ચાલ વીર ( એ બંને રૂમ ની બહાર ચાલ્યા ગયા અમન વીર સામે જોવે છે )અમન : તું પીયુ નાં રૂમમાં શું કરી રહ્યો હતો ?વીર : મારે એની સાથે વાત કરવી હતી , એટલે હું ચાલ્યો ગયો ... મને શું ખબર હતી કે હું આ બધું જોઈશ?અમન : હમ્મ પીયુ હજુ પણ બાથરૂમ માં જ હતીરુચી : બહાર આવી જા પીયુ : ના મારે નથી આવવું રુચી : પણ શું કામ?એ બંને ચાલ્યા ગયાપીયુ : દીદી તમે નથી સમજી રહ્યા મને કેવુ