આત્મા નો પ્રેમ️ - 13

  • 1.2k
  • 582

   સગાઈ ની તૈયારી પુરજોશમાં ચાલુ હતી. હવે નિયતિનો વધુ સમય ખરીદી અને રાહુલ સાથે વાતો કરવામાં જતો હતો.. હેતુ પણ સમજતી હતી કે અત્યારે નિયતિ નો ગોલ્ડન ક્રિએટ હતો..પણ નિયતિ દિવસમાં એકવાર હેતુને મળવા જરૂર આવતી નેં આખા દિવસની વાતો કરતી..હેતુ પણ નિયતિથી બહુ ખુશ હતી કારણ કે નિયતિના ઘરે મહેમાનોની અવરજવર ચાલુ થઈ ગઈ હતી અને નિયતિને પણ હેતુ વગર ચાલતું જ નહીં આખા દિવસમાં પોતે શું લાવી છે શું કર્યું છે રાહુલ સાથે કઈ વાત કરી છે દરેક વાત હેતુ આગળ શેર કરતી...હેતુ પોતાની કવિતા લખી અને એપ ઉપર અપલોડ કરે છે ત્યાં જ મેસેજ જોવે છે પછી