મન ની લાઈફ સ્ટોરી - 4

  • 1k
  • 316

પ્રકરણ 4 : running સવારે 6 વાગ્યાનો એલાર્મ વાગે છે. મધુર સ્વપ્નમાં પડેલો મન પોતાની પથારીમાં આરામથી સુતો હતો. એ સ્વપ્ન માં તે મેક્સ ની સાથે અસ્ક્રીમ ખાતો હતો. જ્યારે મન વાત કરતો ત્યારે મેક્સ હસતી. એને જોઈને મન પણ ખુશ થતો. બંને જણાને દૂર ઊભેલો સચિન જોતો. જ્યારે મેક્સ મન નાં જોક ઉપર હસતી હતી ત્યારે મન સચિન ની તરફ જોતો. સચિન થમઉપ કરીને એક સ્માઈલ કરતો. તેને જોતા મન પણ સ્માઈલ કરીને હકારમાં માથું ધુણાવતો. ત્યાર બાદ ફરી મેક્સ અને મન વાતો ચડતા. મન મેક્સ ને આઇસક્રીમ અવડાવે, મેક્સ મન ને આઇસક્રીમ ખવડાવે અને આ પ્રેમ સબંધ જોઈને