રેડ બટન (મર્ડર મિસ્ટ્રી) - (અંતિમ ભાગ)

  • 1.9k
  • 1.2k

રેડ બટન (મર્ડર મિસ્ટ્રી)  ભાગ :3અંતિમ       એક તરફ બહાર ધોમધખતો તાપ વરસી રહ્યો હતો. બીજી તરફ કીયાના ફ્રેન્ડનો પોલીસચોકીમાં કોલાહલ શરૂ થયો હતો. ઈ.રાઠોડ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા. તેને આવેલા જોઇને બધા ચૂપ થઈ ગયા. ચેમ્બરમાં જઈ રાઠોડ સાહેબે તમામને અંદર લાવવા રાજુને સૂચના આપી.“જુઓ તમે બધા સારી રીતે જાણો છો કે તમને બધાને અહિયાં શા માટે બોલાવવામાં આવ્યા છે. કિયા અને યજ્ઞેશ તમારી સાથે ભણતા તમારા મિત્ર હતા. તમને ડીસ્ટર્બ ના થાય એટલા માટે જ તમારી અત્યાર સુધી પૂછપરછ કરવામાં આવી નહોતી.”“સર, અમે બધા મિત્રો તે રાત્રે પાર્ટી ખતમ કરી સાથે જ છૂટા પડ્યાં હતા....”કિયાની ફ્રેન્ડ મિતાલીની વાત