છેલ્લો પ્રેમ - 4 - એક ભૂલ

  • 1.7k
  • 618

નમસ્તે મિત્રો કેમ મજામાં... છેલ્લો પ્રેમ 4 માં હવે આગળ વધી એ પહેલા એક વાત કહી દવ કે જ્યારે પ્રેમ માં હોવ ત્યારે ભૂલ થી પણ કોઈ ભૂલ ના થાય તેનું ભાન રાખવું નહીતો તમને પ્રેમ માં ખુબ દર્દ મળે છે.આ પણ મારો અનુભવ છે..... સોલંકી મનોજભાઇ (પ્રેમ ની શોધ માં)8401523670           પ્રેમ માં ભૂલ કરવી અને પ્રેમ માં કોઈ ની પ્રોમિસ તોડવી આ બંને પ્રેમ માં ખુબ મોટા અપરાધ ગણવવા માં આવે છે ચાહે એ ભૂલ જાણતા થાય કે અજાણતા પણ ભૂલ ને ભૂલ જ કહેવાય....    ચાલો આગળ ની વાત કરીએ હું અને આંશુ પ્રેમ માં હતા