ક્યારેક. - 3

  • 384
  • 150

℘"ઓળખાણ પણ કેવી વિચિત્ર ખાણ નીકળી"ઓળખાણ પણ કેવી વિચિત્ર ખાણ નીકળી,લાલ જાજમ માં વિશ્વાસ ની લાશ નીકળી.વાસ આવે છે મારાં બળવાની એ શ્વાસ માં,ક્યારેક જો આપણી મુલાકાત નીકળી.તેં છે ઉછીના પ્રસંગો મને આપ્યા બે - ચાર,એનું પડીકું ખોલ્યું તો અંદર થી રાખ નીકળી.ચારે બાજુ મેં ચક્કર લગાવીને જોયું તો,તારા બધા પગલાં માં મારી છાપ નીકળી.દેવ - દાનવ - મનુષ્યમાં હોય નઈ ક્યારેક એવું,પંકજ, ખબર પડી નઈ ! આ કંઈ જાત નીકળી.℘" સુખ હોય કે દુઃખ મને આંસુ તો ગમે છે. "સુખ હોય કે દુઃખ મને આંસુ તો ગમે છે,દરેક ઘડીયે હવે મને આવું જ ગમે છે.આપણો સાથ, સદાય આંખ માં કોરી