તલાશ 3 - ભાગ 7

(16)
  • 968
  • 576

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  "જીતુ, એ જીતુ, ઉઠ દીકરા ચા મૂકી છે.  ફ્રેશ થા ત્યાં બની જશે પછી.તારે તારા શેઠ ને મળવા જવું છે ને?" જયાબા એ પોણા પાંચ વાગ્યે જીતુભાને જગાડતા કહ્યુ. જીતુભા સોનલ સાથે વાત કર્યા પછી થાકના કારણે હોલના સોફા માંજ સુઈ ગયો હતો. એ આળસ મરડતા ઉભો થયો ગઈ રાતનો ઉજાગરો હતો અને સતત માનસિક ટેન્શનથી એ નંખાઈ ગયો હતો. પોણા કલાકની ઊંઘથી એ સહેજ સ્વસ્થ થયો હતો ફટાફટ સાવર લીધું એને તાજગીનો અહેસાસ થયો, જીન્સ પર ઓફ વ્હાઇટ શર્ટ પહેરીને એ બહાર હોલમાં આવ્યો જયાબાએ એના હાથમાં