વરદાન કે અભિશાપ - ભાગ 38

  • 1k
  • 1
  • 450

વરદાન કે અભિશાપ (ભાગ-૩૮)                 (સુરેશ જે ગાડીમાં જઇ રહ્યા હતા તે ગાડીનો ભયંકર અકસ્માત થયો હતો. ગાડીની અંદર રહેલ તમામ લોકો બહુ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડ્રાયવરની બાજુની સીટમાં બેઠેલ સુરેશ, તેની પાછળ બેઠેલ તેમની પત્ની ભાનુ અને તેની પાછળ બેઠેલ સુરેશના મિત્રની મા. આ ત્રણેયનું ધડાકાભેર બંધ ટ્રકમાં ગાડી ઘૂસી જવાથી કમકાટીભર્યુ ત્યાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આટલો ગંભીર અકસ્માત અને તેમાં પણ ત્રણ વ્યક્તિના મોત. આંખે જોનારના તો રુંવાટા જ ઉભા થઇ ગયા હતા. તરત જ ત્યાંના સ્થાનિકે પોલીસ અને હોસ્પિટલમાં ફોન કરી જાણ કરી દીધી. ડોકટરે વારાફરતી ત્રણેયને ચેક કર્યા પછી પોલીસ