હમસફર - 13

  • 2.5k
  • 1
  • 1.8k

રાહુલ અમન અને રુચી ને એ હાલત માં જોઈ ને ત્યાં થી ચાલ્યો જાય છે અમન અને રુચી ને થોડીક વાર પછી અનકન્ફીટેબલ ફિલ થાય છે રુચી કિસ કર્યા પછી અમન ની સામે જોવે છે અમન હજુ શોક્ટ જ હતો કારણ કે એને વિચાર્યું પણ નહોતું કે રુચી એને કિસ કરશે એ પણ આવી રીતે રુચી નર્વસ હોય છેરુચી : આઈ.....આઈ એમ સોરી .... મેં બસ આ કરી નાખ્યું..... વાત એમ છે કે ..... પીયુ એ ચેલેન્જ કરી હતી...આઈ એમ રીયલી સોરી ( અમન હવે વધુ શોક્ટ થઈ જાય અને રુચી સામે જોઈ ને સ્માઈલ કરે )અમન : ઠીક છે