ખોટી જગ્યાએ રૂપિયા ટ્રાન્સફર થાય તો શું કરવું?

  • 954
  • 254

જૂન ૨૦૨૪માં ભારતમાં ૧૩૮૮ કરોડ યુપીઆઇ ટ્રાન્જેકશનથી રૂા. ૨૦૦૭ કરોડના વ્યવહારો થયાભૂલથી ખોટા યુપીઆઇ આઇ પર રકમ ટ્રાન્સફર થાય તો ગભરાશો નહીંખોટા યુપીઆઇ આઇડી કે કયુઆર કોડ પર ટ્રાન્સફર થયેલી રકમ ૪૮ કલાકમાં રિફંડ મળી શકે છેઆપણો દેશ ભારત હવે, ડિજિટલાઇઝેશન તરફ ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. ત્યારે આ ડિજિટલ યુગમાં ચૂકવણી કરવી અને ફંડ ટ્રાન્સફર કરવું પહેલા કરતાં ખુબ જ સરળ બની ગયું છે. નાનામાં નાનો વેપારી પણ હવે, ડિજિટલ ટ્રાન્જેકશન કરતો થઇ ગયો છે. યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ (યુપીઆઇ) ડિજિટલ ટ્રાન્ઝેક્શનની દુનિયામાં ગેમ ચેન્જર બન્યું છે. જેના પગલે છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ ખુબ જ ઝડપથી