Ghost Cottage - 6 - (Last Part)

  • 1.9k
  • 892

આગળ નાં ભાગ માં વાંચ્યું કે દરેક પોતાના અલગ વિચારો અને સપના પૂરા કરવા યોજનાઓ ગોઠવી રહ્યા હતા... પરંતુ જે રીતે વોલ્ગા અને કાયોનીની લાશ મળી હતી એ કંઇક અલગ કહાની રજૂ કરે છે.. વાંચીએ આગળ....                 નક્કી કર્યા મુજબ કાયોની ઘરેથી નીકળી ગઈ અને વોલ્ગા સાથે નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગઈ, સાથે થોડોક સામાન પણ હતો, બંને એક વાહનમાં બેસી ને એ કોટેજ સુધી પહોંચવા ના જ હતાં, પણ્ કાયોની એ ડ્રાઈવર ને ગાડી ચર્ચ લઇ જવા કહ્યું.. વોલ્ગા ને સમજાણું નહીં કે એ શા માટે અત્યારે ત્યાં જવા માટે કહે છે, કેમકે