વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 21

  • 1.6k
  • 902

{{{Previously:શ્રદ્ધા : ફરીથી એ જ પ્રશ્ન છે, જે તને કદાચ નહીં ગમે. તું પાછો કેમ નહતો આવ્યો? તેં મારી સાથે કોન્ટેક્ટ કેમ બંધ કરી દીધો હતો? વિશ્વાસ : તને કહ્યું હતું ને, એ સમયે મારાથી અવાય એમ જ નહતું. તું મને એ જ પ્રશ્ન વારંવાર પૂછીને....શ્રદ્ધા ( વચ્ચે જ વાત કાપતાં ) : તું આટલું કહીને વાત પતાવી દે છે, વિશ્વાસ. મને જાણવું છે કે આપણે...i mean...તું મને આટલો પ્રેમ કરતો હતો તો પછી શું થયું?  તું પાછો આવે પછી આપણે તો હંમેશા માટે અહીંયા સાથેજ રહેવાનું હતું ને?....}}}વિશ્વાસ ( શ્રદ્ધાને અટકાવતાં ) : રહેવા દે ને, શ્રદ્ધા! જો કેટલો સરસ સમય