જિલ્લા કચેરીની સેર

  • 1.8k
  • 588

આ કહાનીમા રોજિંદા જિંદગીને એક અલગ મજાકિયા અંદાજથી લખીને વાંચકોને હસાવવાનો પ્રયત્ન છે, બધા જ પાત્રો રિયાલિટી ન હોઈ શકે અમુક બાબતો કાલ્પનિક અને ક્રિએટિવ લીબર્ટી લીધી છે, જેથી લેખ હાસ્ય બની શકે એક લેખક તરીકે મારો ઉદેશ્ય મારાં લખાણ દ્વારા મારી કલ્પનાને  વાંચક સુધી પહોડવાનો છે,કાલની જ વાત છે  ૧૪,૧૨,૨૦૨૦ ના દિવસે અમે બધા મિત્રો શિષ્યવૃત્તિ નું ફોર્મ ભરવા ગયેલા ફોર્મ ભર્યું તે ઓફિસની સામે જ જિલ્લા પંચાયત એટલે એક મિત્રનું આધારકાર્ડ અપડેટ કરાવવાનું હતું તેથી અમે ત્યાં ગયા ,તેને મને પણ પૂછ્યું પણ મે પણ કહ્યું કે હું પણ કરાવી દઈશ અપડેટ ,અમે ચાલ્યા જિલ્લા કચેરીમાં,હવે અમારો એક