એક પંજાબી છોકરી - 53

  • 1.2k
  • 604

સોહમ સૌ પ્રથમ વીરને એક હોટલમાં રાતના ડિનર માટે મળવા બોલાવે છે અને ત્યાં જમ્યા પહેલા સોહમ વીરને પૂછે છે કે વીર એક વાતનો સાચો સાચો જવાબ આપજે? વીર કહે છે,"હાજી વીર જી કયા ગલ પૂછની હૈ મેરે સે બિન્દાસ પૂછ લો જી." સોહમ કહે છે વીર તારા અને વાણી વચ્ચે શું છે? વીર થોડી વાર માટે સાવ ચૂપ થઈ જાય છે તેને બહુ આશ્ચર્ય થાય છે કે સોહમ ભાઈને કેમ ખબર પડી કે મારા અને વાણી વચ્ચે કંઇક છે? થોડી વાર વિચાર કરીને સોહમ કહે છે અમે બંને ખૂબ સારા મિત્ર છીએ.સોહમ ફરી પૂછે છે, માત્ર દોસ્તી જ છે