પ્રેમ સમાધિ - પ્રકરણ-103

(15)
  • 1.7k
  • 2
  • 1.1k

પ્રેમ સમાધિ પ્રકરણ-103 વિજય એની ચેમ્બરમાંથી મ્હાત્રેની પાછળ પાછળ બહાર નીકળ્યો એને થયું. અમારાં બંન્નેનાં મોબાઇલમાં એક સાથે ફોન આવ્યા ? મારાં ઉપર નારણનો અને એનાં ઉપર કોનો ? મ્હાત્રેને એકબાજુ જઇને ગંભીરતાથી વાતો કરતો જોઇને વિજય એની પાસે ના ગયો એનાં મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ જાણે ચાલી રહેલું એને થયું આ પેલો નીચ કપાતર મધુ કંઇ પણ કરી શકે.... હું અહીં શીપ પર મુંબઇ છું મારાં વફાદાર બધાં અહીં છે દમણમાં ઘરે કાવ્યા અને કલરવ એકલાં છે ત્યાંનો મને વિચારજ ના આવ્યો ? પણ મને ક્યાંથી આવે સમાચારજ એવાં આપેલા કે...  વિજય વિચારમાં પડ્યો એણે રામભાઉને પોતાની પાસે બોલાવ્યા... એમને બોલાવવા ફોન