રુહી (એક છલાવા) - 2

  • 1.9k
  • 2
  • 1.2k

અંકુશ ને રુહી ની વાત સાંભળી ને ઝટકો લાગે છે અને એ રુહી પાસે આવી ને બોલ્યો " શું થયું છે તું આ શું બોલી રહી છે ? " રુહી અંકુશ ની વાત સાંભળી ને મનમાં બોલી " આ વ્યક્તિ ને હું એક મિનિટ પણ બરદાસ્ત નથી કરી શકતી પણ હવે કરવો પડશે " રુહી ખુદ નાં ગુસ્સા ને કન્ટ્રોલ કરી ને સ્માઇલ કરતા બોલી " બસ જોઈ રહી હતી અંકુશ રાયચંદ કેવી રીતે રીએક્ટ કરે છે મારા ગુસ્સા પર " "  આવું મજાક હવે ન કરતાં મારો જીવ નીકળી જાય છે " અંકુશ રુહી પાસે આવી ને રુહી નાં ગાલ તરફ પોતાનો