ભગવાન શ્રી કૃષ્ણ વિશે રહસ્યમય વાતો...

  • 1.4k
  • 3
  • 492

શ્રીકૃષ્ણ ભગવાનના હજારો નામો છે. તેમાં કૃષ્ણનો અર્થ છે, જે કર્મને કૃષ કરે તે !આપણે શ્રીકૃષ્ણ ભગવાનની લીલાઓ વિશે તો જાણીએ છીએ. પણ એ લીલાઓ પાછળનું રહસ્ય નથી જાણતા. ખરેખર શ્રીકૃષ્ણ કોણ હતા અને તેમની લીલાઓ પાછળ શું રહસ્ય હતું, એ કોઈ જ્ઞાની પુરુષ જ આપણને સમજાવી શકે. એવા કેટલાક રહસ્યો અહીં ખુલ્લા થાય છે.૧) નાનપણમાં શ્રીકૃષ્ણ ભગવાન અને તેના મિત્રો યમુના નદીને કિનારે રમતા હતા. દડો નદીમાં પડી ગયો અને બાલકૃષ્ણ તે લેવા નદીમાં ગયા. ત્યાં ફણીધર નાગ જાગ્યો અને તે કાલિયા નાગને નાથીને શ્રીકૃષ્ણએ તેના ઉપર નૃત્ય કર્યું. આ વાર્તા ખૂબ પ્રચલિત છે. પણ અહીં ફણીધર નાગ એ