હમસફર - 11

  • 2.9k
  • 1
  • 2.1k

આશી : સમ્રાટ તું મને અંહીયા શું કામ લાવ્યો હું અંહીયા કોઈ ને જાણતી નથી.... કેટલું અજીબ લાગી રહ્યું છે સમ્રાટ : હું તને ફક્ત એટલાં માટે લાવ્યો છું કે તું બધાં ને મળી શકે  ..... અને આનાં થી સારો મોકો શું હોય શકે બધા ને મળવા માટે ( સમ્રાટ અને આશી બંને રાજ ,વીર , સુમિત અને રીતિક પાસે જાય છે )સમ્રાટ : હાય.... ગાય્સ સુમિત : હાય ... સમ્રાટ.....ઓહ શું આ આશી છે ?સમ્રાટ : હા ....હા આ આશી છે મારો પ્યાર ....મારી જીંદગી ....મારું બધું જ રાજ : હાય ....આશી      ( પછી સમ્રાટ બધાની પહેચાન કરાવે છે આશી ને