Sorry

  • 1.2k
  • 1
  • 540

માહી આજે સવારના ૫ વાગ્યે ઊઠી ગઈ હતી કેમકે આજે તેનો જન્મદિવસ છે.. આજે તે ખૂબ જ ખૂશ હતી જે દિવસ ની તે ત્રણ વર્ષ થી રાહ જોતી હતી એ દિવસ આવી ગયો હતો......... રાત્રે ૧૨:૦૦ વાગ્યે ફોન પર મેસેજ આવ્યો.સ્ક્રીન પર જાણીતું નામ અને નીચે many many happy returns of the day happy birthday my heart beat..... ફોન ઓન કરી પૂરો મેસેજ વાંચ્યો.... તારા માટે બે સરપ્રાઈઝ છે.... કાલે મળું ત્યારે જ કહીશ એટલે અત્યાર કે એવી જીદ ના કરતી..by take care of yourself my heart beat.........️ માહી ને બે સરપ્રાઈઝ ક્યા હશે? એનાં કરતાં તો મિલન આવે છે