પ્રેમ વિયોગ - 6

  • 1.6k
  • 600

( નિશા, વિજય ને છોડી ને જતી રહે છે. વિજય નિશા ને સમજાવા ની બહુ કોશિશ કરે છે પણ નિશા તેની વાત માનતી નથી. છતાં વિજય આશા છોડતો નથી........ )મે નિશા ની બહેનપણી પાસે થી,  નિશા ને જે છોકરો જોવા આવ્યો હતો તેની બધી જ ઇન્ફોર્મેશન લઈ લીધી. અને મે તેનું સરનામું પણ લઈ લીધું.હું તેને મળવા પહોંચી ગયો, તેનું નામ શ્રીકાંત હતું. તેમનું નટ - બોલ્ટ બનાવાનું કારખાનું હતું. હું તેને મળ્યો અને તેને બધી વાત જણાવી દીધી. મે તેને તે પણ જણાવ્યું કે મારો ને નિશા નો સ્કૂલ ટાઇમ થી સંબંધ છે અને અમે ઘણી બધી વાર તમામ