રુહી (એક છલાવા) - 1

  • 3.5k
  • 1
  • 1.8k

" ઘ બીઝનેસ મેન ઓફ ધ ઇયર મિસ્ટર અંકિત રાયચંદ" " કોનગ્રેટ્સ ડેડ " રુહાન ટીવી જોતા જોતા એનાં ડેડ ને કહે " થેન્કસ માય ડિયર સન " અંકિત રાયચંદ એક શેમ્પેઇન ની બોટલ લઈને પોતાના અને પોતાના દીકરા માટે ડ્રીંક તૈયાર કરી ને પોતાના દીકરાને આપે અને ખુદ પણ ડ્રીંક કરવા લાગે " ધ બીઝનેસ વુમન ઓફ ધ ઇયર ઈસ મિસ.રુહી રાવ " ટીવી પર આ નામ સાંભળીને રુહાને પૂછ્યું " આ કોણ છે "" એ લંડન થી આવી છે અને આ વર્ષે એને પોતાના બીઝનેસ ને ખૂબ જ આગળ વધાર્યો છે અને ખાસ વાત એ છે કે એ બીઝનેસ સાવ ઠપ થઈ ગયો