૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૧ (કેમ્પ)

  • 2.3k
  • 880

કેમ્પ કેમ્પ ઘણા લોકોએ કર્યા હશે અને ઘણા કરશે. કદાચ એમાં ખુબ મજા પણ પડતી હશે. મને ખબર નથી. મારાં માટે આ પહેલો કેમ્પ છે. મને કેમ્પનું નામ સાંભળતા એવુ લાગતું જંગલમાં જુપળા લગાવી રહેવાનું, ખાઈ-પી જલસો કરવાનો અને નિત-નવીન નજારા જોવાના. મને આ સિવાય બીજી કોઈ કેમ્પ વિશે માહિતી નથી. મને જંગલમાં જઈ રહેવાનો ભારે ઢઢો છે. કોને ખબર કદાચ તેમાં પણ મજા પડતી હશે. તે બધું ઠીક, પણ આ કેમ્પ મારા વિચારોથી તો અલગ જ છે. આ કેમ્પમાં નથી ફરવાનું, નથી ખાઈ-પી જલશો કરવાનું કે નથી નિત-નવીન નજારા જોવાનું. માત્ર એક જગ્યા પર રહેવાનું, ખાઈ-પી લીધા પછી રગળો ખાવાનું, પરસેવો પાડવાનો