ઓનલાઇન ફ્રોડથી બચો

  • 610
  • 217

અજાણ્યા નંબરથી આવતી પીડીએફથી સાવધાનવોટ્‌સએપ મેસેજ કરી યુઝરને છેતરતા સાયબર માફીયાઓલોભામણી જાહેરાત આપતી અજાણી લિંક પર ક્લીક કરશો તો બેંક ખાતા ખાલી થઇ જશે તે નક્કી છે ગુજરાતીમાં કહેવાય છે કે, દરેક સિક્કાની બે બાજુ હોય છે, એક સારી અને બીજી ખરાબ. ઇન્ટરનેટનું પણ કંઇક એવું જ છે. ભારત સરકાર દ્વારા ઓનલાઇન ટ્રાન્જેક્શન પર વધારે ભાર મુકાઇ રહ્યો છે. ત્યારે તેની અજ્ઞાનતા લોકો માટે અભિષાપ બની છે. જેનો લાભ ધૂતારાઓ લઇ રહ્યા છે. ખાસ કરીને તહેવારોના સમયમાં ઓનલાઇન ફ્રોડની સંખ્યા પણ વધી જતી હોય છે. હવે, તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. જેનો લાભ ધૂતારાઓ ઉઠાવી ઓનલાઇન મેસેજ મોકલી કરી