ફરે તે ફરફરે - 30

  • 480
  • 182

ફરે તે ફરફરે - ૩૦   સાંજના સાત વાગે અમે હોટેલ ઇંડીકા પહોંચ્યા .ચાલુ દિવસમાં જમવાની કોઇ હોટેલમા સાંજના સાત એ  અમેરીકામાં રાઇટ ટાઇમ  ગણાય આઠ વાગે તો બધુ  સુમસામ થઇ જાય . ઇંડીયામા તો મોટાભાગની હોટલોમાં નવ વાગ્યા પછી જમવા માટે લોકો આવે ને સાડા અગિયાર બાર વાગે હોટલનો મેન ગેટ બંધ થાય.. ઇંડીયામા કામ ધંધે પહોંચવા માટે ધરેથી નવ સાડા નવે નિકળે જ્યારે યુ એસમા સવારે છ વાગ્યાથી સાત સુધીમાં ઓફિસ જવા નિકળે . સાડાઆઠથી નવ વચ્ચે બધી ઓફિસો ચાલુ થઇ જાય. સાંજે પાંચ કે સાડા પાંચ વાગે ઓફિસો બંધ થાય , ખાલી ઇંડીયનો બિચારા ડબલ કામ કરવા