ફરે તે ફરફરે - 29

  • 494
  • 174

ફરે તે ફરફરે - ૨૯   "બાપા નો જીવ જાય ને છોકરાવને આનંદ થાય ..."આમા તો પીટા વાળાયે મદદ ન કરે..કાનમાંથી ઠંડા ધુવાડા નિકળતા બંધ થયા એટલે મને લાગણીથી પુછ્યુ "ડેડી બહુ ભારે પડી ગયુ ? રીયલી ? "  “હોશવાલો કો ખબર ક્યા આશકી કયા ચીજ હૈ  મશીન પર બેઠીયે  ફીર  દેખીયે સુસવાટા ક્યા ચીજ હૈ .. આવા સુસવાટા અમે ચાર ધામમાં જાત્રાએ ગયા ત્યારે કેદારનાથમાં આવ્યા હતા .. પછી અમે સાવધાન થઇ ગયા અને યમનોત્રી વખતે જાડી ખાદીભંડારની પ્યોર ઉન્નત કાન ટોપી ચડાવેલી પણ નાક તો તોય હીમ થઇ ગયેલું ..પણ આ વખતે કાનટોપી જ નહોતી લીધી એટલે ઉંઘતા