ફરે તે ફરફરે - 24

  • 710
  • 234

ફરે તે ફરફરે - ૨૪. "સાહેબ મને માફ કરો મારો કોઇ ખરાબ ઇરાદો નહોતો .. મને જ ખબર નથી પડતી કે મારો વર કોણ છે ?મને બધ્ધા એક સરખા જ લાગે છે .કોણ ઘરે આવે  છે કોણ મારી સાથે..." “સ્ટોપ ઇટ...કાલે મીસીસ લી લુસી તમે એમ કહેશો કે હું પણ તમારા વર જેવો લાગુ છુ તો ?હું પણ બચરવાલ છું મારે પણ વાઇફ છે એને પણ શંકા જાય  તો?" “જજ સાહેબ આપનો અવાજ ને લહેકો મે અવાર નવાર સાંભળ્યો હોય એવુ કેમ લાગે છે ?" “ કેસ એડજોર્ન.. આ રીતે મેડમ મારું ઘર બરબાદ થઇ જાય .. કદાચ મારા જેવા