હમસફર - 10

  • 2.8k
  • 2k

અમન : વીર.....આ શું રીત છે વાત કરવાની  ?વીર : પણ એને મને ઓર્ડર આપ્યો અમન : એને બસ તને પાણી માટે પૂછ્યું રુચી : ઠીક છે.... હું આપું છું ( રુચી બોલી અને પાણી લેવા આગળ વધી )અમન ના મોમ ત્યાં પાણી નો ગ્લાસ લઈને આવે છે અ / મ : ક્યાંય જવા ની જરૂરત નથી  ( રુચી ને કહે ) આ રહ્યું પાણી ( પીયુ ને આપે છે )પીયુ :  ( સ્માઈલ ) થેન્ક યુ ( પાણી પીય ને ) તો તમે કામ કરનાર છો ? ( અમન ના મોમ ને )રુચી : ( બધા પીયુ સામે જોવે છે અંચભીત થઈ