હમસફર - 9

  • 2.7k
  • 2.1k

(  સવાર ના ૪ વાગ્યે એલાર્મ વાગે છે )   અમન : વીર ......ઉઠ..... એરપોર્ટ પર જવાનો ટાઇમ થઇ ગયો છે    વીર : હમ્મ ( નીંદર મા )   અમન : વીરરર   વીર : પાયલોટને કહો કે વચ્ચે થોડો આરામ કરે અને પછી અહીં ઉતરે   અમન : વીર ઉઠી જા    વીર : ભાઈ પાંચ મિનિટ    અમન : ના ....( જોર થી )   વીર : ઠીક છે ( પછી એ ઊઠી ગયો ) આટલા વહેલા કોણ એરપોર્ટ પર જાય ? પણ ભાઈ હું એને કેમ ઓળખીશ ?    અમન : એનાં નામ નું એક બોર્ડ