પ્રકરણ ૩ ઓશો તેમના દરેક અનુયાયી અને શિષ્ણને એક માળા આપતા હતા. જે માળા લાકડાની બનેલી હોય અને તેમાં લોકેટ હોય. જે લોકેટમાં બન્ને તરફ ઓશોની છબી રહેતી હતી. તેઓ આશા રાખતા હતા કે તેમના દરેક અનુયાયી અને શિષ્ણ આ માળા હંમેશા પહેરી રાખે. ઓશો તેમની શરણે આવનાર દરેક શિષ્ય અને અનુયાયીને નવું નામ આપતા હતા. જેની પાછળ તેમનો ઉદ્દેશ એ હતો કે, તેમની શરણે આવનાર વ્યક્તિ પોતાનો ભૂતકાળ ભૂલી નવેસરથી જીવનની શરૂઆત કરે. તેમના શિષ્યો અને અનુયાયીઓ હંમેશા લાલ અથવા નારંગી રંગના વસ્ત્રો પહેરા હતા. જે પણ ખુબ જ ઢીલા રાખવાનો તેઓ અનુરોધ કરતા હતા. જેની પાછળ તેમનો