ફરે તે ફરફરે - 22

  • 580
  • 234

ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હતુ એ તો ફરહાન અખ્તર રાકેશ રોશન કેટરીના વાળુ ફેમસ ગીત "મુજકો બાંહો મે તુમ લેલો કેટરીના" હતુ ...ઓરીજનલ  સ્પેનીશ ધુન સાંભળી માથુ શરમથી ઝુકી ગયુ..સાવ બેઠી નકલ? ટેબલ બુક કરી રહ્યા હતા ત્યારે ધરવાળાને સાઇડમા લઇ ગયો.. “ભાઇ સાબ આ તેલની વાસ ની એવી ચિતરી ચડે છે ને કે ખાવુ કેમ ?" મેં કહ્યુ "તને ખબર છે કે હું તો વટલાયેલો છું પણ તારે ન ભાવે તો ઘરે જઇને  ખાખરા દુધ અને ખજુર ખાઇ લેવાના " મારો શતાવધાની પુત્ર સાંભળી ગયો "મમ્મી ટ્રાઇ કરવાની. બ્રેડ