ફરે તે ફરફરે - 21

  • 556
  • 230

ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે છે "હમારે જમાનેમે"ને બધ્ધા એને ચુપ કરી દે છે તેના ઉપરથી તમારે તમારી વાત નહી કર્યા કરવાની ... એ સમજો." “સમજી તો ગયો છુ પણ ભારતના એક સ્વતંત્ર નાગરીકને  પોતાનો મત ઘરમાંયે નહી દેવાનો? આજે નહી કાલે તમે મને યાદ કરશો કે ડેડી કહેતા હતા.." “બોલો શો મત છે ?" “શેનો ?" “લે હમણા તમે કહેતા હતા કે મને હક્ક છે તો તમારો હક્ક કબુલ છે બોલો ?" “અરે પણ મને ખબર તો હોવી જોઇએ ને કે તમે લોકો ઘુસપુસ શેની કરોછો !" “અમને ખબર હતી કે અમે બધ્ધા