કહાની રજનીશની... - 1

(23)
  • 4.1k
  • 2.5k

પ્રકરણ ૧   આચાર્ય રજનીશ પોતાના શિષ્યો અને અનુયાયીઓ માટે ફક્ત ઓશો જ હતા. પરંતુ ભારતમાં જ નહીં વિદેશમાં પણ તેમના અનુયાયી અને શિષ્યોની સંખ્યા જેમ જેમ વધવા લાગી તેમ તેમ તેમને પહેલા આચાર્ય રજનીશ અને પછી ભગવાન શ્રી રજનીશના નામથી બોલાવવામાં આવ્યા હતા. ઓશો રજનીશે અંતિમ વિદાય લીધી તે વાતને આજે ત્રણ દાયકા કરતા વધારે સમય વિતી ગયો છે. તેમ છતાં ભારત જ નહીં વિશ્વમાં આજે પણ તેમના અનુયાયીઓ અને શિષ્યોની સંખ્યા ઓછી થઇ નથી. આજે પણ લોકો તેમના સંદેશનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એટલું જ નહીં તેમને ફોલો પણ કરે રહ્યા છે. ત્યારે રજનીશ સાથે જાેડાયેલા નામ