ફરે તે ફરફરે - 17

  • 738
  • 290

ફરે તે ફરફરે - ૧૭   "વ્યથાઓ કહીશુ ને ચરચાઇ જાશુ..."આજે આ વાત લખવી કે નહી તેની અવઢવમા હતો પણ પછી થયુ આપણી વ્યથા એ અવરની કથા ભલે  બને પણ એ મોજગઠરીયામા આ દિવસ પણ હતો.......... બાપા તો પ્રેમ ગીત ગાતા રહ્યા "તારી આંખનો અફીણી   કરતા કરતા  ચાર કલાક તો નિકળી ગયા . નક્કી એવુ કરવામા આવ્યુ કે મને ઉર્ફ બાપાને છોડીને બધા આનંદધેલાઓ એ દમ હોય એટલી ફાઇનલ મોજ લઇ લેવી. નાના છોકરાવે શરુઆત કરી  અને સરોવરમા ફંગોળા લીધા જલશિકરાની મોજ લીધી...પછી મોટાઓએ ફરીથી રાઉંડ લગાવ્યા અને થાક્યા ત્યાં સુધી  ગોળ ચકરીઓ લીધી ...આમ કરતા કલાક નિકળી ગયો...